શક્તિસિંહજી ગોહિલ જે હમીરસિંહજી_ગોહિલ ના સિંધી લીટીના વંશ છે. જેમને સોમનાથ મહાદેવ માટે પોતાનું બલિદાન આપ્યું હતું તેવુ ઉજજળુ કુળ ના છે દરબાર_શ્રી_હનુભા_લાખાજી_ગોહિલ જેમને બ્રાહમ્ણોની અને ગાયોની રક્ષા માટે પોતાનાં પ્રાણનું બલિ દાન આપ્યું હતું. દરબાર_શ્રી_રણજીતસિંહજી_ભાવસિંહજી_ગોહિલ જે પોતે સ્વતંત્ર_સેનાની હતા અને 1967માં ગઢડા ના MLA હતા તેમના પૌત્ર એટલે શક્તિ સિંહજી ગોહિલ ખૂબ સારું વ્યક્તિત્વ લોકશાહીમાં પણ લોકોના હૃદય પર રાજ કરતું વ્યક્તિત્વ એટલે શક્તિસિંહજી ગોહિલ... ભાવનગરને સરકારી હોસ્પિટલ અપાવવા માટે પોતાના મંત્રી પદેથી પણ રાજીનામુ આપી દેનારા નિસ્વાર્થ રાજકીય વ્યક્તિત્વ એટલે શક્તિસિંહજી ગોહિલ... ક્ષત્રિય_સમાજના_સાવજ અને ગોહિલવાડની_ધરતીનું અમૂલ્ય ઘરેણુ એવા શ્રી_શક્તિસિંહજી_ગોહિલ સન્માનનીય શ્રીરાજ્યસભા ના સાંસદ અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી બાપુ વિષે આજના દિવસે લખીયે એટલું ઓછું પડે એમ છે બાપુ મૂલ્યનિષ્ઠા ને મક્કમ વિચારધારા સાથે ચોક્કસ નિર્ધાર ધરાવતું વ્યક્તિત્વ છે અને કૉંગ્રેસ પક્ષ ની દેશસેવા ની વિચારધારા ને વરેલા સરળ સહજ સ્વભ...